ब्रेकिंग न्यूज़

પોલિસ એટ્રોસિટી થી બચવા હોસ્પિટલમાં ટોળે વળી

જુનાગઢ માળિયા હાટીના પોલિસે ફરિયાદ કરવા આવેલ અનુસૂચિત જાતિના યુવાનને પટ્ટાથી ફટકાર્યો

જુનાગઢ માળિયા હાટીના પોલિસે ફરિયાદ કરવા આવેલ અનુસૂચિત જાતિના યુવાનને પટ્ટાથી ફટકાર્યો

વિગતે માળિયા હાટીના તાલુકાનો યુવાન મોરબી કોઇ કંપની માં કામ કરતા હશે જ્યાં કોઇ અકસ્માત થતા એક હાથનો અંગૂઠો કપાઇ ગયેલ હોવાથી આ યુવાન મોરબી થી પોતાના વતન આવી ગયેલ જ્યાં યુવાન પોતાને થયેલ અકસ્માતમાં ગુમાવેલ અંગૂઠા ની સારવારના ખર્ચ માટે મોરબી કંપની માલિકને રજૂઆત કરેલ હોય અને કંપની માલિકે સારવાર ખર્ચ ના આપેલ થી પીડિત યુવાન માળિયા હાટીના પોલિસ સ્ટેશનમાં મોરબી કંપની માલિક વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગયેલ હતા જ્યાં હાજર પોલિસ માનસિંહ ભાઇ એ પીડિત ને પટ્ટાથી મારમારેલ નો બનાવ સામે આવેલ છે. બાદમાં ફરિયાદી માળિયા હાટીના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ જ્યાં પીડીતે પોલિસે મારમારેલ ની વાત કરતા પોલિસ ની દોડાદોડી થઇ પડી અને પીડિતને રીઝવવા પોલિસ ગેંગેફેંફે થઇ પડી પીડિતને કોઇએ મારેલ નથી અને પીડિતને અલગ અલગ મીઠ્ઠી મીઠ્ઠી ગોળ ગોળ વાતોથી પીડિત ને રુડું લગાડી ઘરે મોકલી દીધેલ.. અહી પોલિસ ની નીતિરીતિ ખુબજ અલગ જોવા મળી છે કોઇ આરોપી પોલિસ પકડે એટલે પોલિસ સિંહથી પણ સવાયો અવાજથી આરોપીઓ સાથે વર્તન કરતા હોય છે. જ્યારે અહીં ખુદ પોલિસ એક સામાન્ય વ્યક્તિને રીઝવવા પુછડી પટપટાવતા ગલગલિયાં જોવા મળેલ,…. આમાં ન્યાય માટે લોકો પોલિસ સ્ટેશનમાં જાય છે તો લોકો સાથે પોલિસ જનતાનો મિત્ર ભૂલી જનતાનો દુશ્મન જેવો વહેવાર જોવા મળે છે…

Indian Crime News

Related Articles

Back to top button