ब्रेकिंग न्यूज़

Gujarat News : પાટણના હારીજમાં ત્રણ દરવાજા જલારામ પાર્ક 1 અને 2 ગટરના પ્રદૂષિત પાણી અને ગટરો ઉભરાઈ રહી છે

રિપોર્ટર ચૌધરી પ્રકાશભાઈ પાટણ ગુજરાત

જલારામ પાર્ક એક બે અને ત્રણ દરવાજાના રહીશોએ હારીજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ને તથા હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી ને લેખિત તથા મૌખિક વખત રજૂઆતો કરવા છતાં હારીજ નગરપાલિકાના સત્તાધીશો તથા હરીદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી ને તથા પ્રમુખ સાહેબ શ્રી ને વખતોવખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જલારામ પાર્ક અને 3 દરવાજા નું પ્રશ્ન ગટરનો છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી ચાલી રહ્યો છે તો હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી હાથ ધરશે ખરા

Indian Crime News

Related Articles

Back to top button