– આજરોજ સાણંદ તાલુકા ના અણદેજ ગામ ખાતે ધારાસભ્ય શ્રી Gopal Italia ની ઉપસ્થિતિ માં
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
આ સભામાં વડીલો, મહિલાઓ, ખેડૂતો એ હાજરી આપી હતી