- લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન
- 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
- વેરાવળ કોર્ટમાં સાંજે 5થી રાત્રે 10 કલાક સુધી કોર્ટમાં ચાલી કાર્યવાહી
- પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી હતી માગ અંતે આવ્યો કોર્ટ નો નિર્ણય


Subscribe to my channel