મહેસાણા જિલ્લા ના જોટાણા માં કાયદો અને વ્યવસ્થા ના ઉડ્યા ધજાગરા
જોટાણા મા એક બાજુ જિલ્લા કક્ષાની ઊજવણી અને બીજી બાજુ તે જ દિવસે વેપારી અને તેમના વર્કર્સ ઉપર ધોળા દિવસે જીવલેણ હુમલો થયો
આજરોજ તેલાવીના વેપારી જેમની જોટાણા ની મધ્યે ઇલેક્ટ્રિક દુકાન ઉપર હાજર હતા તે સમયે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધોળા દિવસે વેપારી અને તેમના સહાયક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો..
જાણવા મુજબ વેપારીના પરિવારે આવા હુમલાની જાણ બે દિવસ પેહલા પોલીસ ને કરી હતી


Subscribe to my channel