AhmedabadBavlupoliceMahesanaगुजरातब्रेकिंग न्यूज़
Trending
ખેડૂત ની ગૈર-મોજુદગી માં બોજા મુક્તિ નું પ્રમાણપત્ર્ આપવા નું કૌભાંડ નો મામલો
- મેહસાણા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો-ઓપરેટીવ્ બેંક લી. અને તેની શાખા ધી અગોલ જૂથ સેવા સહકારી મંડળી લી. કે જેનો રજીસ્ટર નંબર: ૧૫૩૪૫ છે અને નોંધણી તારીખ: ૨૧/૯/૫૬ છે જે અગોલ ગામ માં આવેલ છે. જણાવ્યા મુજબ અગોલ ગામ ના ખેડૂત ખાતેદાર જેનો ખાતા નંબર:૨૩૩૭ છે અને સર્વે નંબર:૧૯૧૫,૧૯૧૬ છે જેમા હાલ ના મુજબ
- સિપાઈ દાઉદભાઈ અમરતભાઈ
- સિપાઈ અબ્દુલ અમરતભાઈ
- સિપાઈ જુબેદા અમરતભાઇ
- સિપાઈ બાઈબાબેન તે અમરતભાઈ ની વિધવા નું નામ ચાલે છે
- ચાર જેટલા ખેડૂતો ના નામ ચાલે છે અને માહિતી મુજબ આ જમીન પર જે તે ટાઈમ થી બોજો નોંધ નંબર(૩૦૩૦) હોવા થી આનો દસ્તાવેજ થતો ન હતો .જે થી તારીખ:૦૪/૦૬/૨૦૨૫ ના રોજ અગોલ ગામ ના મંત્રી દ્વારા ખેડૂત ની જાણ બહાર જેતે ત્રાહિત પાર્ટી(જમીન દલાલ) બોજા મુક્તિ નું પ્રમાણ પત્ર આપી દેવામાં આવે છે જે ગેરકાયદેસર છે શુ આના પેહલા પણ આવુંજ થતું હશે કે કેમ? આની તપાસ થશે કે કેમ ?