ब्रेकिंग न्यूज़

ઝઘડિયાના વાઘપુરા નજીક એસ ટી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત

ઝઘડિયાના વાઘપુરા નજીક એસ ટી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત ઈકો માં ચાલક સહિત બે લોકોના ઘટના સ્થળે મોત બે લોકો ઇજાગ્રસ્ત થયા જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ દોડતી એસટી બસએ સામેથી આવતી ઈકો કાર ને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો ખરાબ રસ્તાના અભાવે લોકો ને રોંગ સાઇડ જવા પર મજબુર બનવું પડે છે

Bharuch Gujarat News @ REPORTER ATODARIYA KRUPALSINH

Indian Crime News

Related Articles

Back to top button