Ahmedabad
Trending

અમદાવાદના સાણંદમાં બિલ્ડરની બર્થડે પાર્ટીમાં શરાબ ઔર શબાબ

સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં દારૂ પીધેલી અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત….. પાર્ટી સમયે રિસોર્ટમાં હાજર હતા 100 લોકો

ઝડપાયેલા શખ્સોમાં 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ…. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની હતી બર્થ ડે પાર્ટી

@ Reporter Alfajbhai Sipai

Indian Crime News

Related Articles

Back to top button