गुजरातब्रेकिंग न्यूज़
કચ્છના અંજારમાં મહિલા ASIની હત્યા થતાં ખળભળાટ.
કચ્છ અંજાર ના પોલીસ સ્ટેશન માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉંમર 25) ની ગળું દબાવી હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો