મુંદરા બરોઈ રોડ જ્યાં જોવો ત્યાં વિકાસ ના કામ ને વેગ મળી હોય એમ વિકાસ વિકાસ ચારે બાજુ થી ગટર રોડ રસ્તા લાઈટો ગેસ હર ગર પાણી લાઈનો વગેરે ના કામ કાજ થાય
મુંદરા બરોઈ રોડ જ્યાં જોવો ત્યાં વિકાસ ના કામ ને વેગ મળી હોય એમ વિકાસ વિકાસ ચારે બાજુ થી ગટર રોડરસ્તા લાઈટો ગેસ હર ગર પાણી લાઈનો વગેરેનાકામકાજ થાય છે
પણ ક્યા ને કયા કચાસ રઈ જાય છે ક્યાં ગટર ના પાઇપો નાખી જાય તો રોડ બેસી જાય ક્યાંક રોડ બની ગયો હોય તો એ ફરી તોડવા મા આવે છે ક્યાંક તો કામ એમદામ નબળું જોવા મળે છે એવી જ રીતે છત્રપતિ શિવાજી માર્ગ પર હમણાં રોડ અડધો બનેલો છે જે આજુ બાજુ માં દુકાનો વારા વારમ વાર રિકવેસ્ટ કરતા હતા કે રોડ લેવલ કરજો નહીં તો પાણી ભરાશે તો તકલીફ અમને થશે પણ કોઈ સાંભળ્યું નહીં અને રોડ પર રીતસર પાણી ભરાય છે
અને હવે કોઈ સાંભળવા તૈયાર નથી
સ્થાનિકો અને દુકાન વારો ની પણ માંગ છે કે જેમ બને એમ આ નિકાલ જલ્દી કરો રસ્તા માં હાલવા માં તકલીફ પડે છે આજુ બાજુ મા 5 થી 7 સોસાયટી નો એકજ માત્ર રોડ છે તો રસ્તો પુરો કરો અને પાણી નો જલ્દી થી કાઈ થવું જોઈએ જે રસ્તા માં ભરાય છે એ દુકાન વારાઓ ખાસ માંગ છે