ब्रेकिंग न्यूज़
		
	
	
Gujarat News જામનગર શહેરમાં નવરાત્રી મહોત્સવ ની શરૂઆત પહેલાં વેલકમ નવરાત્રી રંગતાળી ૨૦૨૪ નું થયું આયોજન .
બ્યુરો ચીફ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર
શારદીય નવરાત્રિ આખાય દેશ માં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને નવરાત્રિ માં ખેલૈયાઓ મનભરીને માં અંબા ભવાની ના ગરબા ડિજે સાઉન્ડ ના સથવારે રમે છે 
નવરાત્રી મહોત્સવ પહેલા વેલકમ નવરાત્રી રંગતાળી ૨૦૨૪ ઓર્ગોનાઈઝર્સ ડીજે અકકી અક્ષયરાજસિંહ, જયદેવ પુરોહિત,હિતેન સુરેલીયા દ્વારા જામનગર ની ભાગોળે પુજા પાર્ટી પ્લોટ કેશવાલા હોટલ પાસે જામનગર ખંભાળીયા હાઈવે પર યોજાયેલા માં અંબા ની આરતી ઉતારીને શરુઆત કરવામાં આવેલ બાદમાં યુવાનો યુવતીઓ મન ભરીને આનંદ માણેલ.આ રાસોત્સવમાં ખુબ સારું પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
				
							
													


Subscribe to my channel