ब्रेकिंग न्यूज़

Gujarat News નવા બનેલા એલીવેટેડ બ્રીજની નીચે બમ્પ મુકવાની જરૂર

रिपोर्टर रावल अस्मिताबेन बनासकांठा गुजरात

આબુ હાઈવે રોડ ઉપર હમણાં જુના આર ટી.ઓ.ઓફીસ આગળ થઇ પસાર થતા નવા રોડ અને નવા એલીવેટેડ બ્રીજનું ઉદધાટન થયું.આ રોડ ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનો નો ટ્રાફીક વધુ હોય છે.રાજ સ્થાન તરફથી આવતી ટ્રકો ખૂબ ઝડપથી પસાર થાય છે.આ ગોળાઈ ની સામે ની બાજુ એ વડીલ વૃદ્વા શ્રમ આવેલ છે.બીજી બાજુ એ રોડ ની સાઇડ માં હોટલો આવેલ છે. છે.ભૂતકાળમા એક હોટલમાં ટ્રક ઘુસી ગયેલ
અને હોટલ માં જમવા બેઠેલા માણસો નાં મોત થયેલા .અને ડાબી બાજુ નવા પાલનપુર તરીકે વિકસીત વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની રહી છે તે સોસાયટીઓ ના અને ગાયત્રી મંદિર થી દર્શન કરી આવતા લોકો આ રોડ થી જ પાલનપુર શહેરમાં પ્રવેશ કરે છે. આ રોડ ઉપર પાલનપુર તાલુકા , પાલનપુર શહેર પશ્ચિમ અને એ.સી.બી . પોલીસ સ્ટેશન આવેલ હોવાથી તેમજ વૃદ્ધાશ્રમ માં લોકો ની અવરજવર રહેતી હોવાથી અહીં બમ્પ મુકવાની જરૂર છે

જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી ની કચેરી, સમગ્ર શિક્ષા અભિયાન પાલનપુર દ્વારા શ્રી એસ.કે.એમ.હાઈસ્કૂલ , કાણોદર માં જ્ઞાન કુંજ સ્માર્ટ ક્લાસ રૂમ અંતર્ગત તાલીમ યોજવામાં આવી

Indian Crime News

Related Articles

Back to top button