ब्रेकिंग न्यूज़
Gujarat News દલિત આગેવાન અને વકીલ કેવલસિંહ રાઠોડ ની ધરપકડ

રિપોર્ટ નારણભાઈ અમદાવાદ
દલિત આગેવાન કેવલ સિંહ રાઠોડ જેને આ પ્રોગ્રામ ની પોલીસ પરમિશન લેવા છતાં પણ પોલીસ દ્વારા પ્રોગ્રામ બંધ કરાંવી અને તમામ આગેવાનો ને ઘેટાં બકરા ની જેમ અમાનવીય વર્તન કરી ને જોર જબરી કરી પોલીસ વાન માં ધકેલી પોલીસ સ્ટેશન લઈ ગયેલ…


Subscribe to my channel