ब्रेकिंग न्यूज़
Gujarat News જુનાગઢ જિલ્લાના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર

રિપોર્ટ સંજય ભાઈ વિસાવદર જુનાગઢ
જુનાગઢ ... વિસાવદર તાલુકામા ચાલતી એક માત્ર ઈન સ્કૂલ પ્રોગ્રામ મિડલ સ્કૂલ ભલગામ માં હેન્ડબોલ રમત માં ઘણા બધા પ્લેયર ને ડી.એલ.એસ.એસ 16 જેટલા વિદ્યાર્થઓ હાલ જુદી જુદી Dlss માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે. તેમનો લાભ અનેક વિદ્યાર્થી ઓ લઈ છે. અને ફ્રી શિક્ષણ રહેવાનું જમવાનું અને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે..


Subscribe to my channel