Gujarat News Thairod- ડાયાબિટસ. ઓબેસિટી. જેવા રોગોનું માર્ગદર્શન યોજાયું

રિપોર્ટર રામજીભાઈ ડોડીયા પોરબંદર
BI PA અને આપણી માત્રુ સંસ્થા SBI ના પોરબંદર રીજીયન ના સહાયક મહા પ્રબંધક શ્રી નિરજકુમાર સિન્હા સાહેબ ના સહકાર થી અર્હમ હોસ્પીટલ, રાજકોટ નાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર શ્રી કૌશલ શેઠ નો ડાયાબીટીસ, ઓબેસીટી, થાઈરોઈડ અને હોર્મોન સહીત અન્ય રોગોની સંપૂર્ણ માહીતી ,તેના ઉપચાર તથા મેડીસીન અને તેની આડઅસર પર માર્ગદર્શન આપવા માટે એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ છે.
પોરબંદર અને આસપાસ ના લોકોએ રોગોના માર્ગદર્શન મા ભાગ લીધેલ
પોરબંદર જિલ્લા એસ બી આઈ
પેન્શન એશોશિએશન દ્વારા એક
સેમિનાર નુ તારીખ 06/07/2024ના રોજ આયોજન કરવામાં આવેલ તેમા રાજકોટ ના સુપર સ્પેશ્યલિસ્ટ ડોક્ટર કૌશલ શેઠે
ડાયાબિટીસ ઓબેસિટી થાઈરોઈડ અને હોમોન સહિત
અન્ય રોગો ની સપુણૅ માહિતી તેના ઉપચાર તથા મેડીસિન અને
આડ અસર પર માગૅદશૅન આપવા માટે એક સેમિનાર નુ આયોજન કરવામાં આવેલ હતુ