IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : હનુમાનપુરા પાટણ રોડ ઉપર આવેલ આજુબાજુના વિસ્તારના પાણીને સમસ્યાને વખતોવખત નગરપાલિકાને રજૂઆત

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात 

પાટણના હારીજ ના હનુમાનપુરા પાટણ રોડ ઉપર આવેલ આજુબાજુના વિસ્તારના પાણીને સમસ્યાને વખતોવખત નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પાણીનો પાણીનો કોઈ નિકાલ આવતો નથી અને હનુમાનપુરા આજુબાજુના વિસ્તારના લોકોનું કહેવું એવું છે કે બોર ઓપરેટરો મન માની ચલાવી અને પાણી છોડવામાં આવે છે લોકો રજૂઆત કરવા છતાં ઓપરેટરો દ્વારા કોઈ જવાબ મળતો નથી તથા નગરપાલિકાના સત્તાધીશ અધિકારીઓ તથા પ્રમુખ અને ઉપપ્રમુખ આ હનુમાનપુરા વિસ્તારના લોકોની પાણીની સમસ્યાને ધ્યાને લેવામાં આવતી નથી .

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button