Gujarat News : પવિત્ર અષાઢ મહિનાની અગિયારસ થી થતું જયાપ્રાવૃત્તિનું વ્રત

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
આ વ્રત નાની બાળાઓને કુવારી કન્યાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે ત્યારે આજરોજ હારીજ રામજી મંદિર ખાતે જે પણ બાર આવો પૂજા કરવા આવે છે તેઓને છેલ્લા પાંચ વર્ષથી વિભાજી કરસનજી ઠાકોર કથા પૂજા કરવા આવતી બાળાઓની દરરોજ કેવડો પેંડા વેફર ફ્રુટ જેવી ફરીથી ફરારી ફરાળી ચીજ વસ્તુઓ આપવામાં આવે છે ને તેઓ સાથે 8 થી 10 મિત્રો આશીર્વાદ કે પ્રવૃત્તિમાં જોડે છે ક્યારે આજે આ વ્રત નું મહત્વ શું છે તે બાબતે શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર ને પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષા જાય જ્યારે અજ્ઞાત કર્યો હતો ને ભગવાન ભોળાનાથને આમંત્રણ ન આપ્યું હતું
ત્યારે માતા પાર્વતીએ યજ્ઞ કુંડમાં સંભળાવી પોતાનો પ્રાંત ટેક કર્યું હતું ત્યારે ભગવાન ભોળાનાથ પાર્વતીજીની સળગતી શું કહે છે ઉઠાવી લઈ ગયા હતા ત્યારે તેઓના 51 જગ્યાએ અંગ પડ્યા હતા અને 51 શક્તિપીઠ થયા હતા ત્યારબાદ પાર્વતીજી દ્વારા ભગવાન ભોળાનાથને પામવા માટે જયા પાર્વતી નું વ્રત કર્યું હતું ત્યારથી અત્યારે પણ સારા પ્રતિ પામવા માટે આ વાત કરીએ છીએ ત્યારે પીપાજી કરસનજી ઠાકોર તથા અન્ય લોકો દ્વારા પ્રસાદી લોકોની સેવા કરી પ્રસાદ આપવામાં આવે છે જેટલા દિવસ રોજ ચાલે કેટલા દિવસ આ પ્રસાદ આપવામાં આવે છે




Subscribe to my channel