Gujarat News : સરકારે નાગરિકો ના ટેક્સ ના રૂપિયા વિકાસ ના કામોમાં રીફંડ તરીકે ગ્રાન્ટો ફાળવે છે
रिपोर्टर मकवाना लालाजीभाई राजकोट गुजरात
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાનાં ગામ નોઘણચોરા મા મહાદેવ મંદિર સામે ફોફળ નદી ઉપર ભાજપા સરકારે નાગરિકો ના ટેક્સ ના રૂપિયા વિકાસ ના કામોમાં રીફંડ તરીકે ગ્રાન્ટો ફાળવે છે આ પુલ રૂપિયા બે લાખ એસી હજારમાં પુલ રીપેરીગ કરવા આપેલ તેમાં ભષ્ટ્રાચાર સરપંચે ને તલાટી મંત્રી ને એસો. એ કરેલ છે પુલ પર તિરાડો પડવા લાગે તાજેતરમાં બનેલ છે ભષ્ટ્રાચાર કરેલ તેમની સામે કાયદેસર પગલા લઈને સસ્પેન્ડ કરવા જોઈએ
આ સાથે પુલ ના નુકશાનના ફોટા છે અધિકાર આખ આડા કાન કરે છે દશ ટકાની ટકાવારી ચાલે છે એસો. એ બોગસ કામ હોય તો પણ બીલ નુ સર્ટિફિકેટ આપીને અદા નામના ક્રર્મચારી મારફત ટકાવારી લઈને ખોટા બોગસ કામના બી બનાવી આપે છેભષ્ટ્રાચાર સરપંચે ને લાગતા વળગતા સામે કાયદેસર રીતે પગલા ભરી યોગ્ય કરવા માટે ભાજપા ક્રાર્યકર સદસ્ય લાલજીભાઈ ની નમ્ર વિનંતી છે

Subscribe to my channel