ब्रेकिंग न्यूज़
Gujarat news અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કાર્યભાર સંભાળતા જ ભદ્રકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા અને સેવામાં સદાય તત્પર રહી શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સતત કાર્યરત રહેશે.




Subscribe to my channel