ब्रेकिंग न्यूज़

Gujarat News પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન 2026

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

શંખેશ્વર મુકામે છ મંડળ માં વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો સોનેરી અસર મળ્યો
આ માટે જિલ્લા અને મંડળની આયોજક ટીમોએ જિલ્લાના શ્રેષ્ઠ નેતૃત્વ સાથે સંકલનમાં રહી ખૂબ સુંદર આયોજન કર્યું સુંદર વ્યવસ્થા સાથે આવતીકાલે આ ત્રિ દિવસય પ્રશિક્ષણ વર્ગનું સમાપન થશેજૈન ધર્મના ત્રણેય પવિત્ર સ્થળોએ ભોજન ચા નાસ્તો અને પ્રશિક્ષણ વર્ગો ની સુંદર વ્યવસ્થા આપી છે તેવા હાલારી જૈન મંદિર ધર્મશાળા પદ્માવતી જૈન મંદિર ધર્મશાળા તેમજ 108 પાર્શ્વનાથ જૈન મંદિર ધર્મશાળા ના તમામ ટ્રસ્ટીશ્રીઓનું અને સ્ટાફ પરિવારનું જિલ્લા અધ્યક્ષ શ્રી અને જિલ્લા ભાજપા પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કરું છું

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button