ब्रेकिंग न्यूज़

જાફરાબાદ પરમાર પરિવાર કડિયાળી ગામનું ગૌરવ,MBBS તબીબસેત્રમાં અભ્યાસ પૂર્ણ

જાફરાબાદ કડીયાળી નિવાસી સ્વાતંત્ર્ય સૈના ની શ્રીઅનંતરાય સાજણભાઈ પરમાર ના પુત્ર ગુણવંતરાય અનંતરાય તથા જયામા [દાદી] પ્રપૌત્ર,હાલ ભાવનગર નિવાસે સુપ્રિન્ટેન્ડન્ટ મનહરભાઈ ગુણવંતરાય ના પુત્ર ડો.પ્રણવ મનહરભાઈ પરમાર એ વર્ષ 2020 મા સોલા સિવિલ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લઈ હાલ મા MBBS તબીબક્ષેત્ર મા અભ્યાસ પુર્ણ ક્યું અને પરમાર પરિવાર તથા કડીયાળી ગામ નુ નામ રોશન કયું છે,કોડીનાર ઘાંટવડ ના નાના/નાની તથા જેસીંગભાઈ રામભાઈ વાઢેળ [ટીચર] ના ભાણેજ ડૉ.પ્રણવ એ મોસાળ પક્ષ નુ ગર્વ વધાયુ છે,માતા પિતા એ બન્ને દિકરી ઓ ને પણ તબીબક્ષેત્રે માં અભ્યાસ ચાલુ છે,ડૉ પ્રણવ ના પિતા શ્રી મનહરભાઈ ને માતા જાનુબેન ને હર્ષ ની લાગણી અનુભવતા જણાવે છે છીએ કે.

 


“છીએ નસીબદાર માતા-પિતા અમે”…કે પુત્ર રત્ન પ્રણવે,..
સપના અમારા સાકાર કયૉ….
“શ્રેષ્ઠીવર્ય ચિકિત્સક બનવા હિંમતવાન પગલા ભર્યા”…….
વળી તબીબક્ષેત્ર ના પંથે સદૈવ અગ્રેસર રહજો.તમ પર વ્હાલા સૌના છલકાવજો.
ઈશ્ર્વર ના આશિષ સદા સાથ રહજો ..
ડગલે ને પગલે માતા પિતા ના સંસ્કાર સાથ ચાલકો..
પછી પ્રગતિ ના પંથે સદૈવ આગળ ધંપાવજો.

Indian Crime News

Related Articles

Check Also
Close
Back to top button