ब्रेकिंग न्यूज़

ઝઘડીયા તાલુકામાં ભારે પવન ફૂંકાતા અફરા તફરી મચી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે સાંજે ગુજરાતમાં મોટાભાગમાં હવામાનમાં પલટાના કારણે ગરમીમાં ભલે રાહત મળી હોય, પરંતુ માવઠું ખેડૂતો માટે મુસીબત લયને આવ્યું છે. હકીકતમાં અત્યારે કેરીની સીઝન ચાલું થઇ રહી છે, ત્યારે એકદમ તોફાની પવન ફુંકાવાના કારણે આંબાના ઝાડ પરથી નાની કેરી ખરી પડી હતી.આ ઉપરાંત ખેતરમાં ઉભા પાકને પણ નુકસાનની ભીતિને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા છે.

Bharuch Gujarat News @ REPORTER ATODARIYA KRUPALSINH

Indian Crime News

Related Articles

Back to top button