ब्रेकिंग न्यूज़
Gujarat News : વડોદરા માં આજે અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી
બ્યુરો ચીફ ઈમ્તિયાઝ સિકંદર સિંધી વડોદરા ગુજરાત
વડોદરા માં આજે અજીબો ગરીબ ઘટના જોવા મળી હતી પ્રાપ્ત માહિતી મુજબ આજે વડોદરા શહેર માં અજીબો ગરીબ ઘટના સામે આવી પાણી પુરી ઓછી આપવાની ઘટના માં મહિલા રણચંડી બની હતી ૨૦ રૂપિયા માં પાણીપુરી વાડા એ 6 નંગ પાણી પુરી ની જગ્યા એ 4 નંગ પાણી પુરી આપતા ઓછી પાણીપુરી મળતાં મહિલાનો પિત્તો ગયો અને મહિલા રણચંડી બની રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની જીદ પકડી સુરસાગર તળાવ પાસે એક લારી પર ઓછી પાણીપુરી મળતા મહિલા વિફર્યા મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ મહિલા એ પોલીસ બોલાવીને લારી બંધ કરાવવાની માંગ કરી હતી પબ્લિક માં કુતુહલ જોવા મળ્યું પોલીસે મહિલા અને પાણીપૂરી વાળા ને પોલીસ સ્ટેશન લઈ ગઈ આ મામલો પોલીસે સ્ટેશન ને પહોંચ્યો પોલીસે આગળ ની કાર્યવાહી હાથધરી 


Subscribe to my channel