ब्रेकिंग न्यूज़
Gujarat News : હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે વોર્ડ નંબર 1 ના ખેમાસર વિસ્તારમાં 6 દિવસ પાણીની

રિપોર્ટર ચૌધરી પ્રકાશભાઈ પાટણ ગુજરાત
હારીજ નગરપાલિકાની બેદરકારીના કારણે વોર્ડ નંબર 1 ના ખેમાસર વિસ્તારમાં 6 દિવસ પાણીની સમસ્યા પબ્લિક ટેન્કરમાં પડા પડી કરી પાણી ભરવા મજબૂર છે 6દિવસથી પાઇપ લીકેજ છે એવું કહેતી નગરપાલિકા કે પાઇપ લીકેજ છે પણ કયા કારણથી નથી જોઈન્ટ કરતી. એ સવાલ પબ્લિક માટે ઉભો થાય છે