Gujarat News : ગુજરાત રાજ્યના એવા કચ્છ ના પૂર્વ ભચાઉ તાલુકા ના સુરજબારી થી સામખયારી ટોલનાકા માં સૌથી મોટા

રિપોર્ટર લક્ષ્મણ ભાઈ ભરવાડ કચ્છ ગુજરાત
એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડો રૂપિયા રૂપિયા નો ટોલ ચૂકવે છે તેમણે આંદોલન નું રણશિંગુ ફૂંકી દીધું છે અને નો
રોડ નો ટોલ ના એલાન સાથે હડતાળ ની શુરુઆત કરી છે ઐતિહાસિક એવી હડતાળ ના પગલે કચ્છના ૩૫ હજાર વાહનો ના પૈડા થંભી ગયા છે ઐતિહાસિક એવી આ સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આપતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો એ ૩૫ હજાર વાહનોના પૈડાં થંભાવી હડતાલ શરૂ કરી છે કચ્છ ના કોઈ ગામ ની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરી માર્ગ ખાડા ઓમાં રસ્તા છે કે રસ્તા માં ખાડા એવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે શોર્ય લડત શરૂ કરાઈ છે કચ્છ ભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એ સોસિએશ નો એક સાથે મળી ને કરેલો નિર્ણય તંત્ર ને પગલા ભરવા મજબૂર કરશે એ બાબતે કોઈ જ શંકા નથી સામખિયાળી ટોલ નાકા પર હડતાલ ની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસ પહેલાં જ લોડિંગ બંધ કરવા માં આવ્યું હતું, હવે સ્વૈચ્છિક હડતાલ માં માર્ગો પર ની ગાડી ઓ થો ભાવી દેવાઈ છે મોટી સંખ્યા માં આગેવા નો સામખિયાળી સહિત વિવિધ ટોલના કા પર પહોંચ્યા છે નો રોડ નો ટોલ ના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે અને ટ્રાન્સપોર્ટર્સ પોતે પણ પોતા ના વાહનો સાથે બ્લેક ડે ના બોર્ડ સાથે લડત માં જોડાયા છે