ब्रेकिंग न्यूज़
ભોંજણા પ્રાથમિક શાળામાં 79 માં સ્વતંત્રતા ક્રાયક્રમમાં બાળકોને. સ્કૂલબેગ અને ભોજન
ભોંજણા પ્રાથમિક શાળામાં 79 માં સ્વતંત્રતા ક્રાયક્રમમાં બાળકોને. સ્કૂલબેગ અને ભોજન
બનાસકાંઠા. ધાનેરા તાલુકાના ભોંજણા પ્રાથમિક શાળામાં 79 સ્વતંત્રતા દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી.. કરવામાં આવી ગામમાં પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવેલ રમેશ ભાઇ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ એસ એમ સી ના અધ્યક્ષ પ્રકાશ ભાઇ દ્વારા શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવેલ કાછેલા ભીખા ભાઇ તરફથી ડિશનું વિતરણ કરવામાં આવેલ બાળકો દ્વારા રમત ગમત નો કાર્યક્રમ કરવામાં આવ્યો ગામના વડીલો તેમજ ગામ સમસ્ત ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી આ સ્વતંત્રતા દિવસને ખુબજ સારી રીતે સફળ બનાવવામાં તમામ ગ્રામ જનો અને મહેમાનોએ સહયોગ કરવામાં આવેલ બાળકોને દાતાશ્રી દ્વારા ભોજન આપવામાં આવ્યુ શાળા તરફથી દાતાશ્રીઓ નુ સન્માન કરવામાં આવ્યુ…