ब्रेकिंग न्यूज़
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા ના સ્વતંત્ર દિનની ઉજવણી ના ભાગરૂપે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે શહેરા તાલુકા ની કવાલી પોસ્ટઓફિસ માં ધ્વજવંદન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા ના સ્વતંત્ર દિનની ઉજવણી ના ભાગરૂપે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે શહેરા તાલુકા ની કવાલી પોસ્ટઓફિસ માં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં કવાલી ગામ ના વડીલો અને સ્ત્રીઓ તથા યુવાનો અને નાના બાળોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી . ગામ માં પોસ્ટઓફિસ પ્રત્યે લોકો માં જાગૃતતા આવે તેના માટે ના પ્રયત્નો કરવામાં આવ્યા. બ્યુરો ચીફ વિક્રમભાઈ સોલંકી પંચમહાલ ગુજરાત…