ब्रेकिंग न्यूज़

Gujarat News : વડોદરા શહેર ની હોસ્પિટલ માં એક મહિલા એ બાળકી ને જન્મ આપ્યો ત્યારે બાળકી નો પિતા આ મહિલા ને તરછોડી ને જતો રહ્યો છે અને ૪ દિવસ ની દીકરી મૃત્યુ પામી છે એની માં દીકરી ની અંતિમ ક્રિયા માટે ખાસવાડી સ્મસાન આવી પોહચી

બ્યુરો ચીફ ઈમ્તિયાઝ સિકંદર સિંધી વડોદરા ગુજરાત

વિગત એવી છે કે ૪ દિવસ પેહલા એક મહિલા ને પ્રસ્તુતિ માટે હોસ્પિટલ માં લાવા આવી હતી ત્યા તેને દીકરી ને જન્મ આપ્યો ત્યારે મહિલા નો પતિ તેને હોસ્પિટલ માં તરછોડી એના ઘરે જતો રહ્યો હતો આ મહિલા ના પરિવાર ગરીબ ને બીજા રાજ્ય ના હોવાથી મુશ્કેલી માં મુકાયા હતા મહિલા ના કેહવા પ્રમાણે મહિલા ના લગ્ન ૪ વરસ પેહલા પાટણ શહેર ના તેજા ઠાકોર નામના વ્યક્તિ સાથે થયા હતા અને આ દંપતિ કેટલા સમય થી ઘર ભાડે રાખી સાવલી ના લસુન્દ્રા ગામે રહી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા આજ રોજ તેવો ખસવાડી સ્મશાણ દીકરી અંતિમ વિધિ માટે આવ્યા હતા ને પોતાના પર થયેલી આ આપવીતી જણાવી હતી સરકાર પાસે થી ન્યાંય ની માંગણી કરેલ છ વડોદરા ગુજરાત વડોદરા શહેર ની હોસ્પિટલ માં એક મહિલા એ બાળકી ને જન્મ આપ્યો ત્યારે બાળકી નો પિતા આ મહિલા ને તરછોડી ને જતો રહ્યો છે અને ૪ દિવસ ની દીકરી મૃત્યુ પામી છે એની માં દીકરી ની અંતિમ ક્રિયા માટે ખાસવાડી સ્મસાન આવી પોહચી વિગત એવી છે કે ૪ દિવસ પેહલા એક મહિલા ને પ્રસ્તુતિ માટે હોસ્પિટલ માં લાવા આવી હતી ત્યા તેને દીકરી ને જન્મ આપ્યો ત્યારે મહિલા નો પતિ તેને હોસ્પિટલ માં તરછોડી એના ઘરે જતો રહ્યો હતો આ મહિલા ના પરિવાર ગરીબ ને બીજા રાજ્ય ના હોવાથી મુશ્કેલી માં મુકાયા હતા મહિલા ના કેહવા પ્રમાણે મહિલા ના લગ્ન ૪ વરસ પેહલા પાટણ શહેર ના તેજા ઠાકોર નામના વ્યક્તિ સાથે થયા હતા અને આ દંપતિ કેટલા સમય થી ઘર ભાડે રાખી સાવલી ના લસુન્દ્રા ગામે રહી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા આજ રોજ તેવો ખસવાડી સ્મશાણ દીકરી અંતિમ વિધિ માટે આવ્યા હતા ને પોતાના પર થયેલી આ આપવીતી બતાવી હતી જણાવી સરકાર પાસે થી ન્યાંય ની માંગણી કરેલ છે

 

Indian Crime News

Indian Crime News

Related Articles

Back to top button