ब्रेकिंग न्यूज़
Gujrat News : ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા. જિલ્લા પ્રીવાથ સિસ્ટમ

રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા માંથી સસ્તા અનાજ ની ત્રણ દુકાનોને જિલ્લા પુરવઠા તંત્ર એ લાઇસન્સ રદ કર્યા મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દુકાનદારો કૌભાંડ આચરતા હોય અનાજ વિતરણ માં વજનમાં ઓછું આપતા હોય તેમ જ સસ્તા અનાજની દુકાનો ખુલતી ન હોય બંધ રહેતી હોય છે અને આ ફરિયાદો હોવાથી જૂનાગઢ જિલ્લાના પુરવઠા તંત્ર એ સસ્તા અનાજની દુકાનોનું ચેકિંગ હાથ ધરી ત્રણ દુકાનો ના લાયસન્સ રદ કર્યા છે તેમજ 300 જેટલા લોકોના સસ્તા અનાજના લાભાર્થીઓના નિવેદનો પણ લઈ અને જુનાગઢ જિલ્લાના પુરવઠા તંત્રના અધિકારીઓએ ત્રણ જેટલી દુકાનો ના લાઇસન્સ રદ કર્યા છે હજી પણ આવી ફરિયાદો કે ગ્રાહકની કોઈ ફરિયાદ મળશે તો તેની તપાસ કરવામાં આવશે તેમજ આને કોઈ ફરિયાદ હોય તો 1976 માં ફરિયાદ કરી શકશે


Subscribe to my channel