ब्रेकिंग न्यूज़
કાંકરેજ તાલુકા ના રાનેર ના ઇન્દિરાનગર મો પંચાયત દ્વાર બનાવેલ ટાંકુ માથાભારે ઈસમે કર્યું પોતાના કબજે
TDO, DDO,મામલતદાર ને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી નહિં
- વર્ષો પહેલા ઇન્દિરા નગર ગામ રાનેર ત્યાં આગળ એક પાણી માટેનું ટાપુ બનાવવામાં આવ્યું હતું એમાં અમુક માથાભારે તત્વો દ્વારા એનો કબજો મેળવી લીધો છે આના માટે કાંકરેજ મામલતદાર કાંકરેજ ટીડીઓ બનાસકાંઠા ડીડીઓ બધા અધિકારી ઓને તારીખ.13/05/2025 ના રોજ અરજી કરેલ છે
છતાં પણ મામલતદાર ટીડીઓ શ્રી ડીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરા નગરવાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ આ ટાંકાનું દબાણ દૂર કરી ખુલ્લુ કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરી એ ધરણા પર બેસીશું અને કોઈપણ અનિચ્છદય બનાવ બનશે તેની જવાબદાર મામલતદાર ટીડીઓ ડીડિયો આ લોકો રહેશે માટે જલ્દીથી જલ્દી આ ટાંકો ખુલ્લી કરી આપવા ઇન્દિરા નગરવાસીઓની માંગ છે