ब्रेकिंग न्यूज़

અમદાવાદ પોલીસ દ્વારા રીક્ષાઓ ને ડીટેઈન કરવાથી રીક્ષાચાલકો ની હડતાલ

  1. આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે અમદાવાદમાં રીક્ષાના પૈડા રોકાઈ જવાના છે . કારણ કે, અમદાવાદના રીક્ષા ચાલકો આવતીકાલે 22 જુલાઈ ના રોજ એક દિવસની હડતાળ પર ઉતરી જવાના છે.

@ Reporter Alfajbhai Sipai

Indian Crime News

Related Articles

Back to top button