ब्रेकिंग न्यूज़
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મો રાનેર ગામ ના ભેમસીંગ ભોંમાજી જાદવ ભવ્ય વિજય
BJP ઉમેદવાર નુ ભવ્ય સ્વાગત
વર્ષો પછી આવેલ એ પી એમ સી ની ચુંટણી મો ભાજપ નો ભવ્ય વિજય
બીજેપી દ્રારા પરિવર્તન પેનલ બનાવી 14 ઉમેદવાર ને ટિકિટ આપી ચૌદ મોંથી અગિયાર લોકો વિજયી બન્યા તેમાં એક ઉમેદવાર રાનેર ગામ ના ભેમસીંગ ભોંમાજી જાદવ નો ભવ્ય વિજય થયો આનો શ્રેય નરેન્દ્રસિંહ વાઘેલા અમે ખેડુત ભાઈ ઓને ને જાય છે પહેલી જ ચૂંટણી અને આટલી મોટી ભવ્ય જીત માટે તેમને ખુબ ખુબ અભિનંદન સાથે રાનેર ગામના ભવ્ય જીત સાથે જીતેલ ઉમેદવાર ભેમસીંગ જાદવ નુ રાનેર ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું અને ભેમસીંગ જાદવ દ્રારા પણ વાયદો આપ્યો કે હંમેશા હુ ખેડૂત ના પડખે ઊભો રહી ખેડૂત ના પ્રશ્નો નુ નિવારણ કરી
શ