गुजरातब्रेकिंग न्यूज़
મુંદરા તા.ના વાંકી ગામ મા ગઈકાલ સવારથી ગ્રામજનો અને ભાજપ કોંગ્રેસ ના આગેવાનો ની મહેનત થકી રાત્રે 9 વાગે અનરાધાર વરસાદ વચ્ચે અદાણી નો કામ બંધ કરાવવા મા આવ્યો
મુંદરા તા.ના વાંકી ગામ મા ગઈકાલ સવારથી ગ્રામજનો અને ભાજપ કોંગ્રેસ ના આગેવાનો ની મહેનત થકી રાત્રે 9 વાગે અનરાધાર વરસાદ વચ્ચે અદાણી નો કામ બંધ કરાવવા મા આવ્યો
અને આજે સવારે ગ્રામજનો અને ભાજપ કોંગ્રેસ ના પદાધિકારી ઓ ની મિટિંગ કરવા મા આવી અને બધાય નો સાથ સહકાર મળ્યો હતો અને આ ખાસ કારણ કે હજી શરૂવાત વાંકી થી થઈ છે બાકી આજુ બાજુ ના ગામો ખાસ કરી વાંકી પત્રી ટપ્પર ગજોડ આ ગામો મા અદાણી ની પવનચક્કી આવવાની છે અને ગૌચર જમીન સાથે સરકારી જમીન મા બેફામ નુકસાન કરે છે તે સર્વે જાણે છે તો દરેક ગ્રામજનો ને નમ્ર વિનંતી કે એકતા કરી એક્સુરે અદાણી સામે લડત લડીએ અને આપડા ગામડા ની ગૌચર અથવા સરકારી જમીન ઉપર સર્વપ્રથમ હક ગામના પશુધન નો અને ગ્રામજનો નો લાગે એટલે સર્વ ગ્રામજનો એકતા દાખવી અને લડત લડો જીત નિસ્વાર્થ ભાવે આપણા પશુધન અને ગ્રામજનો ની થશે

Subscribe to my channel