ब्रेकिंग न्यूज़
વાવણીનો સામાન કાપણી સમયે આપવો એ સરકારને બદનામ કરવા ઈરાદાપૂર્વક રચાયેલું ષડયંત્ર જ છે પાલભાઈ આંબલીયા
AGR – 2, 3, 4 અને NFSM અને NMEO યોજના અંતર્ગત ચોમાસા પહેલા આપવાની દવા ખાતર બિયારણની જે મફત કિટો આપવાની હોય એના માટે અત્યારે ઓનલાઇન અરજી મંગાવવી એ કાં બુધ્ધિનું દેવાળું ફૂંકવા બરાબર છે અથવા તો ષડયંત્ર છે જો બુધ્ધિનું દેવાળું ફૂંકે એવા કૃષિમંત્રી અને ખેતી નિયામક હોય તો એને એ પદ પર બેસવાનો અધિકાર નથી અને જો ષડયંત્ર કરતા હોય તો જેલમાં મોકલવા જોઈએ