ब्रेकिंग न्यूज़

વિસાવદર વિધાનસભા ની ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીત

વિસાવદર મા ગોપાલ ઇટાલિયા ની ભવ્ય જીત

વિસાવદર વિધાનસભા ની પેટા ચુંટણી મો ત્રિપાંખિયો જગ જામ્યો હતો અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની ભવ્ય જીત થઈ છે

આ સીટ જીતવા માટે ભાજપ તથા કોંગ્રેસે પણ ઉમેદવાર ઉતર્યા હતા
ભાજપ માંથી કિરીટ પટેલ, કોંગ્રસ માંથી નીતિન રાણપરિયા એ ઉમેદવારી નોંધાવી હતી
તેમા ગોપાલ ઇટાલિયા ને 75906 વોટ, કિરીટ પટેલ ને 58325 અને કોંગ્રેસ ઉમેદવાર ને 5491 મત મળ્યા હતા
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ની જીત થઈ

Banaskatha Gujarat News @ Bureau Chief Pravinbhai parmar

Indian Crime News

Related Articles

Back to top button