ब्रेकिंग न्यूज़
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેન્જ ઓફિસ તારીખ19/ 5 /2025 સોમવાર આથી તમામ જનતા ને જણાવવાનું કે તાલુકા શહેરા પ્રોપર ના રહે
રિપોર્ટર. નાનાભાઈ વણકર પંચમહાલ ગુજરાત
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેન્જ ઓફિસ તારીખ19/ 5 /2025 સોમવાર આથી તમામ જનતા ને જણાવવાનું કે તાલુકા શહેરા પ્રોપર ના રહે શ્રી મજીદભાઈ નો માલકી સર્વે નંબરના પંચરાઉ જાડોનો તુમાર શહેરામાંથી રેન્જમાંથી તૈયાર કરી ગોધરા નાયબ વન સંરક્ષણ શ્રી નોર્મલ ની કચેરીએ મોકલેલ જે તુમાર સ.વ. સ. શ્રી ગોધરાની કચેરીએ કામ કરતાં ફોરેસ્ટર શ્રી ગુણવતસિંહ એ ખોઈ નાખેલ છે જે મજીદભાઈને ફરીથી નવો તુમાર તૈયાર કરીને આપવા જણાવેલ છે છેલ્લા પાંચ વર્ષથી ગોધરા વન વિભાગની કચેરીમાં લોલમ લોલ ચાલે છે આમ જનતાને ધક્કા પડે છે જે લાગતા મુખ્ય અધિકારી આ બાબતનું ગંભીર ધ્યાન દોરી જનતાને વહેલી તકે પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ અને આવા કર્મચારીઓને કાયદાકીય સજા કરવી જોઈએ…