Gujarat News વ્હાલા જ્ઞાતિજનો સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા
બ્યુરો ચીફ ચિરાગ પી. ભટ્ટ નવસારી, ગુજરાત
નવસારી જિલ્લા ના બ્રાહ્મણ ભાઈઓના પરિવાર માં અચાનક આવી પડેલ બીમારી અથવા તો દર મહિને થતું રૂટિન ચેકઅપ કરાવવા હોસ્પીટલ,ક્લિનિક, લેબ પર જવું પડે છે અને આજની મોંઘવારી માં અચાનક આવી પડેલ અણધાર્યા ખર્ચા માટે ક્યારેક આપણે તૈયાર નાં પણ હોઈએ તો તે ખર્ચા માં આંશિક રાહત મળી રહે તે માટે નવસારી ટીમ દ્વારા અલગ અલગ સંસ્થાઓ નો સંપર્ક કરી સમાજને રાહત મળી શકે તે માટે પ્રયત્ન કરેલ છે તેનાથી આપણ ને સહાય મળી રહે એવી યોજના નું આયોજન કરેલ છે નવસારી ની હોસ્પીટલ,ક્લિનિક અને લેબ માં ૧૦% થી ૩૦% flat ડિસ્કાઉન્ટ મળી રહેશે… આ બ્રહ્મ આરોગ્ય સારવાર સહાય યોજનાં જિલ્લા ના તમામ બ્રાહ્મણો માટે છે તેનો દરેક ભાઇઓ લાભ લેશે તેવી ખાત્રી છે…આ મેસેજ ને વધુ માં વધુ share કરો અને પુણ્ય કમાઓ
નોંધ:- શક્ય હોય તો હોસ્પીટલ માં Admit થતાં પેહલા નકકી કરેલ સ્થળ પરથી લેટર લઈ ને જવું
મૈત્રી પાર્ક એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, UG -4 વિજલપોર રોડ, નવસારી
સંપર્ક:-
નરેશ ભાઈ પુરોહિત :-9925498451
ભાવેશ ભાઈ જોષી :-9428031405
નિમેશકુમાર ઉપાઘ્યાય :-9824194895
સાગર ભાઈ જોષી :-9998079080