ब्रेकिंग न्यूज़
Gujarat News સિહોદ નજીક ભારત નદી પર હાલમાં બનાવેલ બે કરોડ થી વધુ ખર્ચે ડાયવર્ઝન પાણીમાં ધોવાયું

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર
બોડેલી થી મધ્યપ્રદેશ ની જોડતો હાઇવે નંબર 56 પર સિહોદ નજીક ભારજ નદી નો પુલ તૂટી જવાથી બાજુમાં રૂપિયા બે કરોડ 34 લાખના ખર્ચે નવીન ડાયવર્ઝન બનાવેલ જે હાલ ધોવાઈ જતા બંધ કરવામાં આવ્યો
પ્રવાસમાં પડી રહેલા વરસાદને લઇ ભારત નદીમાં પાણી આવતા બે કરોડ થી વધુ ખર્ચે બનાવવામાં આવેલ ડ્રાઈવરજન ધ્વજ સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા તંત્રની ઘોર બેદરકારી સામે આવી સ્થાનિક લોકો જણાવી રધ્યા કે હલકી કક્ષાનો મટીરીયલ વાપરવામાં આવે છે પ્રજાજનોની એક જ માં વહેલી તકે પુલ બને એવી માંગ કરી રહ્યા છે હાલ તંત્ર દ્વારા હંગામી ધોરણે ડાયવર્ઝનને અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યું.