ब्रेकिंग न्यूज़
Gujarat News ફોટામાં લાલ ટિપકા આપણને દેખાય છે તે તેનું નામ છે ગંગા ગાય અને ગંગા ગાય અને ગંગા ગાયદર ચોમાસે નીકળતી,હોય છે

બ્યુરો ચીફ વિક્રમ ભાઈ સોલંકી પંચમહાલ ગુજરાત
અષાઢનો માસ અને,ચોમાસાનો દર ચાલતો હોય ત્યારે ગામ કવાલી તાલુકો શહેરા ચોમાસાની ઋતુ મેઘરાજાની મહેરબાની,આજે ફોટો પાડેલ છે તે ફોટામાં લાલ ટિપકા આપણને દેખાય છે તે તેનું નામ છે ગંગા ગાય અને ગંગા ગાય અને ગંગા ગાયદર ચોમાસે નીકળતી,હોય છે અને ગામડાની દેશી ભાષામાં વાત કરીએ તો તેને લાલ રંગની,ગંગા ગાય કહેવાય છે અને દર ચોમાસે નજરે જોવા મળે છે