*માળિયા હાટીના પોલિસે. એકને પકડી 66(1)B મુજબ કાર્યવાહી કરી ગત મોડી રાતનો બનાવ**
કેશોદ.શેરગઢના વ્યક્તિને નશાની હાલતમાં હોટલ માલિક સાથે બેફામ વાણી અભદ્ર વર્તનથી મોડી રાત્રે હોટલ માલિકે પોલિસને ફોન કરેલ એકને પકડી 66(1)B મુજબ નશો કરેલ હાલતમાં જાહેર જગ્યાએ ગેર વર્તન અને બેફામ વાણી થી પોલિસ ની કાર્યવાહી**
*માળિયા હાટીના પોલિસે. એકને પકડી 66(1)B મુજબ કાર્યવાહી કરી ગત મોડી રાતનો બનાવ**
*કેશોદ.શેરગઢના વ્યક્તિને નશાની હાલતમાં હોટલ માલિક સાથે બેફામ વાણી અભદ્ર વર્તનથી મોડી રાત્રે હોટલ માલિકે પોલિસને ફોન કરેલ એકને પકડી 66(1)B મુજબ નશો કરેલ હાલતમાં જાહેર જગ્યાએ ગેર વર્તન અને બેફામ વાણી થી પોલિસ ની કાર્યવાહી**

… વિગત મુજબ ગત મોડી રાત્રે
કિંગડમ હોટલ વિસ્તારમાં કેશોદ તાલુકાના શેરગઢ ના આવેલા શખ્સે હોટલ માલિકને ફોન કરી હોટલ બહાર બોલાવેલ તમે બહાર આવો તમારુ કામ છે. હોટલ માલિકને લાગ્યું કોઇ પાર્ટી મળવા માટે બોલાવતા હોય તેવુ લાગી આવેલ. અને હોટલ માલિક હોટલ બહાર આવતા આરોપીએ કીધેલ તમારે અમારા સમાજ સામે કોઇ વિરોદ્ધ છે.? હોટલ માલિકે કીધુ તમારા સમાજ સામે અમારે કોઇ વિરોધ નથી અને મારી હોટલ માં સિકયુરિટી કોન્ટ્રાકટર તમારા સમાજના છે. જો મને તમારી સમાજ સાથે વિરોધ હોય તો હું તમારા ને મારી હોટલનો સિકયુરિટી કોન્ટ્રાકટર ના આપું. તમારા સમાજ સાથે અમારે કોઇ વિરોધ નથી. તો આરોપી મનફાવે તેવુ વર્તન કરવા લાગેલ અને હોટલ માલિક ને કીધેલ અહીં કોઈ પણ આવી શકે કોઇના બાપનું નથી.. તો હોટલ માલિકે કીધુ ભાઇ આ મારા બાપનું છે. ત્યારે આરોપી મનફાવે તેવુ અભદ્ર વર્તન કરવા લાગ્યો અને અપશબ્દો બોલવા લાગ્યા. હોટલ માલિકે રિકવેસ્ટ થી કીધેલ ભાઇ અમારે કોઇ ઝગડો કરવો નથી અને આરોપી ગેર વર્તન કરતા હોટલ માલિકે માળિયા હાટીના પોલિસ સ્ટેશનમાં ફોન કરેલ. માળિયા હાટીના પોલિસ ઘટના સ્થળે પહોંચી એક આરોપીને ઝડપી લીધેલ જે દારૂ પીધેલ હાલતમાં હોય તેવુ જણાય આવેલ અને પોલિસે 66(1)B મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ


Subscribe to my channel