કોંગ્રેસના રાજમાં નોંધવામાં આવેલા છાપરાના લીધે સરસપુરના જાલમપુરીની ચાલીના મકાનો વૈકિલ્પક વ્યવસ્થા વગર નહીં તૂટે
એડવોકેટ સુબોધ તેમજ કમલેશ ભાઇ કટારીયા ની ટીમ
કોંગ્રેસના રાજમાં નોંધવામાં આવેલા છાપરાના લીધે સરસપુરના જાલમપુરીની ચાલીના મકાનો વૈકિલ્પક વ્યવસ્થા વગર નહીં તૂટે
આજે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટર ઓફીસર શ્રી વિક્રમ કટારીયા સાથે રખિયાલ સરસપુર વોર્ડના કોંગ્રેસના આગેવાન કમલેશ કટારીયાની આગેવાનીમાં મુલાકાત કરવામાં આવી.
વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈના ઘર તોડવામાં નહીં આવે અને દિવાળી સુધી આ રહીશોને કોઈ હેરાનગતિ પણ નહીં કરવામાં આવે એની બાંહેધરી આજે એસ્ટર અધિકારીએ આપી છે. આ દરમિયાન આ તમામ રહીશો પોતાના પુરાવા જમા કરાવી શકશે.
આજે કોંગ્રેસના રાજમાં નોંધવામાં આવેલા છાપરાના લીધે આ પરિવારોને રક્ષણ મળી શક્યું છે. ભાજપના રાજમાં અમદાવાદમાં ક્યારે આ સર્વે હાથ ધરવામાં આવશે?
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લમ સર્વે હાથ ધરીને સ્લમ એક્ટ મુજબ છાપરા નોંધવાની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવી જોઈએ.
એડવોકેટ સુબોધ
૮૪૯૦૯૧૯૮૧૨