કડી તાલુકા ની અગોલ પ્રાથમિક શાળા માં આજે ૧૫ મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ ધુમધામથી ઉજવવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત મહેમાનો ડેલીકેટ શ્રી રાઠોડ ઈદ્રીશભાઈ,ઉપસરપંચ જાદવ કરીમભાઈ ,ઉપ સરપંચ હાજી સાહેબ બિસ્મિલ્લા,જાદવ હમીદ ભાઈ,ખોખર હબીબ ભાઈ,રાઠોડ ફકીર મહંમદ અને સ્કૂલ મેનેજમેન્ટ એસએમસી સભ્યો તથા શાળાના તમામ શિક્ષક સ્ટાફ અને ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા



Subscribe to my channel