
રિપોર્ટર વિવેક પંડ્યા ગુજરાત
અમરેલી ના રાજકમલ ચોક પાસે આવેલ વેજીટેબલ માર્કેટ જ્યાં દરરોજ હજારો માણસો અવરજવર કરે છે અમરેલી શહેર ની મેઈન બજાર માટે નો મેઈન રસ્તો પણ અહીં થી જ પસાર થાય છે ત્યારે રસ્તા ઉપર પશુઓ ના લીધે અવાર નવાર ટ્રાફિક જામ થાય છે અત્રે ઉલ્લેખનીય છે દિવાળી નજીક છે તયારે લોકો પોતાના પરિવાર સાથે ખરીદી માટે નીકળતા હોય અકસ્માત નો પણ ભય રહે છે

Subscribe to my channel