ब्रेकिंग न्यूज़
Gujraat news ફાયરિંગમાં મહિલાનું મોત
રિપોર્ટર અઝારુદ્દીન મકરાણી મેઘરાજ ગુજરાત
અરવલ્લી ભિલોડા તાલુકામાં ફાયરિંગ મહિલાનું મોત… ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં રાત્રે ફાયરિંગ દરમિયાન મહિલાનું મોત રામપુરી ગામમાં ખાનગી ફાયરિંગમાં ઉર્મિલાબેન ઉમર 45 દિલીપકુમાર તબિયાર નું કરૂણ મોત નિપજયું પોલીસે વધુ તપાસ હાથ ધરી ફાયરિંગની ઘટનામાં મહિલાનું મોત એએસ પી એલસીબી સહિત નિ ટીમ ઘટના સ્થટે પોચી…


Subscribe to my channel