ब्रेकिंग न्यूज़
Gujarat News ભાલેજ પંચાયત દ્વારા નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

રિપોર્ટર મહંમદઆરીફ પઠાણ આણંદ ગુજરાત
ભાલેજ ગામ માં આવેલ મોટી ખડકીથી લઈને પતરાવાળી ખડકીનો જે રોડ હતો તે ઘણી બિસમાર હાલત માં જોવા
મળતો હતો અને ત્યાંથી પસાર થતા ચાલકોને પણ ઘણી હાલાકીઓનો સામનો કરવો પડતો હતો. આખરે સ્થાનિક રહીશોની ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત ના પગલે પંચાયતનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ