ब्रेकिंग न्यूज़
Gujarat News મહાનાયક ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા માનવ કલ્યાણ માટે લીધેલા મહા સંકલ્પ ની યાદ માં આજ રોજ વડોદરા (સંકલ્પતીર્થ)ખાતે ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ના મહાસંકલ્પ દિન ની ઉજવણી

રિપોર્ટર અશોક પરમાર ગુજરાત વડોદરા
વડોદરા ના આંગણે ૨૩ સપ્ટે 1917ના રોજ મહાનાયક ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા માનવ કલ્યાણ માટે લીધેલા મહા સંકલ્પ ની યાદ માં આજ રોજ વડોદરા (સંકલ્પતીર્થ)ખાતે ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ના મહાસંકલ્પ દિન ની ઉજવણી માં લાખો ભીમ અનુયાયીઓ ની હાજરી વધતી જતી જાગૃતતા ની અનુભૂતિ કરાવે છે…..આ કોઈ ભીડ નથી પરંતુ માનવ સમાજ ની જાગૃત અને સ્વાભિમાની જન સેલાબ નો જીવતો જાગતો પુરાવો છે….
જેમાં દેશની બહુજન એકતા ના પ્રતીક સમાન ભીમ આર્મી…..નો….બાબા સાહેબ ના વૈચારિક વારસા નો પ્રચાર પ્રસાર કરતી સ્વાભિમાની SSD ગ્રુપ….તેમજ અન્ય સામાજિક સંગઠનો….તેમજ SC/ST પોલીસ ડીપાર્ટમેન્ટ ના કાર્યકરો તેમજ …યુવક યુવતીઓ…તેમજ મુસ્લિમ બિરાદરો…..સહિત તમામ ભીમબાળો એ આજના દિન ની અનોખી ઉજવણી કરી…


Subscribe to my channel