ब्रेकिंग न्यूज़

Gujarat News ધાનેરા ઘટક 1. આંગલવાડી કેન્દ્રમાં 2024. પોષણ માસ નો કાર્યક્રમનું આયોજન….. આઈ સી ડી એસ નું માર્ગદર્શન આપવામાં આવ્યુ…..

રિપોર્ટર… જશવંત ભાઇ બારોટ નેનાવા બનાસકાંઠા

આજરોજ ધાનેરા ઘટક1 સેજો નેનાવા ના ખાપરોલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ 2024 ની ઉજવણી કરવામાં આવી જેમાં ટી. એચ.આર. ના પેકેટોમાંથી વાનગીઓ બનાવીને સગર્ભા માતા ધાત્રી માતા કિશોરીઓ અને ગામના લોકોને પોષણ વિશે માહિતી આપવામાં આવી અને આઈસીડીએસ ની સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વાનગી હરીફાઈ રાખી કાર્યકરને એક બે ત્રણ નંબર પણ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં આઈસીડીએસ ઇન્ચાર્જ સીડીપીઓ શ્રી મીરાબેન ભોઈ સુપરવાઇઝર શ્રી અમીધરાબેન મોદી તેમજ એન એન એમ , પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર, ડીસમુ કોઓર્ડીનેટર, ગામના ડેરીના મંત્રીશ્રી ખાપરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી તેમજ તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા આ કાર્યક્રમનું સફળ સંચાલન પવનબેન બારોટ દ્વારા કરવામાં આવેલું
કરશન ભાઈ સતા ભાઈ ડેરી મંત્રી
દુદાજી મગનાજી ચોધરી
દિનેશ ભાઈ મૂંગા ભાઈ ચોધરી
જમવાના દાતા
એક વૃક્ષ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

રિપોર્ટર…
જશવંત ભાઇ બારોટ
નેનાવા બનાસકાંઠા

Indian Crime News

Related Articles

Back to top button