Gujarat News મોટાં કોટડા. .. વિસાવદર તાલુકા… આંગણવાડી નંબર. ૧ ની આસપાસ. ચાંદીપૂરા રોગનો અડ્ડો.
અહી તમને ચાંદીપુરા.રોગનું ઉત્પાદન જોવા મળશે... બાળકોનાં જીવન સાથે લાપરવાહી જવાબદાર કોન ??

રિપોર્ટર જાદવ સુભાષ માળીયા હાટીના જૂનાગઢ
વિસાવદર તાલુકામાં મોટાં કોટડા ગામે પ્રાથમિક શાળા અને સાર્વજનિક કુમાર હોસ્ટેલ ના જાહેર રસ્તાઓ પર રોગચાળા નો પડાવ. એક બાજુ સોમાચાની મોસમ જામેલી છે..રોગચાળાની મહામારી નાના બાળકોમાં દેખાય આવે છે.. ત્યારે અધિકારી અને સ્થાનીક નેતાઓને નેતાગીરી અને ભ્રષ્ટાચારમાંજ રસ છે.. છુ.. અહિ અધિકારીઓ અને નેતાઓ સ્થાનીક પંચાયત આટલી બધી આંધળી હસે કે આટલી બધી વધી રહેલી ગંદકી અને ગંદકીના ગંજ દેખાતા નથી.
વિસાવદર તાલુકા અધિકારી અને મોટાં કોટડા ગ્રામ પંચાયત ને આંખે પાટા બાંધેલ કે આંખ આડા કાન મળતી વિગત મુજબ અહી આંગળવાડી નવીજ બનાવેલ છે. જેમાં બારી દરવાજા નું કામ બાકી હોય અને ઉપર છત માંથી પણ પાણી તપકવાની માહિતિ મળી આવે છે… નવી બનેલ આંગળવાડીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય એવું જણાય આવે છે…ક્યાં ગયુ આરોગ્ય વિભાગ.??? ઉનાળા ના સમયે ઘર ઘર પાણીની ટાંકી અને પાણીના હવેડા. કુંડામાં. બે ટીપાં નાખવા દોડી આવો છો…. તો અહિ. રસ્તાઓ પર અને આંગણવાડી. તેમજ બાળકોની હોસ્ટેલ આસપાસ આટલી બધી ગંદકી નજર આવે તો અહિ નજર કરજો. અહિ દેશનું ભવિષ્ય છે..



Subscribe to my channel