ब्रेकिंग न्यूज़

Gujarat News : સાધલી કુકસ વચ્ચે ઝાડ પડતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત મહિલા નો ચમત્કારિક બચાવ

ब्यूरो चीफ इम्तियाज सिकंदर सिंधी वडोदरा गुजरात

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર, સાધલી, સેગવા, ફોફડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ દરમિયાન સાધલી કુકસ માર્ગ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ભારે પવનના કારણે સાધલી કુકસ જવાના માર્ગ પર પર કરજણ નું દંપતી બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું પસાર થઈ રહેલા દંપતી પર ઝાડ પડ્યું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


જ્યારે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો.મહિલાને ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button