સરહદી વિસ્તાર ના ભુજ તાલુકાના કુરન ગામ માં હાલમાં જ છેલ્લા 3 વર્ષ માં જે ડેમ માટે સરકાર દ્વારા રુપિયા 8.86 લાખ થી ડેમ બાંધવામાં આવ્યું હતું
સરહદી વિસ્તાર ના ભુજ તાલુકાના કુરન ગામ માં હાલમાં જ છેલ્લા 3 વર્ષ માં જે ડેમ માટે સરકાર દ્વારા રુપિયા 8.86 લાખ થી ડેમ બાંધવામાં આવ્યું હતું તે જેમાં પહેલા જ
વરસાદમાં આર.સી.સી નું કામ કરવા આવ્યું છે પછી ડેમ ગામ ની મુખ્ય નદી પર બાંધવામા આવ્યો હોવાથી ડેમ ની એક સાહીટ ગામ આવેલું હોવાથી ગેબીન વોલ રાખવામાં આવી હતી તે પણ ને સાથે સારાં વરસાદ થી તુટી ગઈ છે છેલ્લા 3 વર્ષ થી આ વર્ષે વધુ પાણી ભરાઈ જતાં આનંદ થયો. ને સાથે ડેમ ની મુખ્ય ઓગન માં મોટી એક તિરાડ પડી છે ને ઈ તિરાડ પડી છે એને હવે 12 દિવસ થયા પાણી એમનું એમ જ વહી રહ્યો છે. ને તે ડેમ હવે ધીરેધીરે મોટા ગાબડા માં રુપાંતર થઈ રહ્યો છે . તો સરકાર આની વહેલી તકે જીમ્મેદારી લે ને આ તિરાડ ને ગમે તે રીતે પુરે જેથી કરીને તે બંધ ટુટે નહીં. ને લોકો નાં પાછળ ના ખેતરમાં નુકસાન ના થાય.
ને જો આવું થાય તો તો કરોડો રૂપિયા સરકાર ના પાણી માં ગયાં સમજો. બીજું તો આ ગામ ના ખેતરમાં પાણી નુકસાન કરશે.સાથે ગામ ની જુની માંગણી ઉપર પાણી ફરી વળ્યા તેમ સમજો.



Subscribe to my channel